રુટ ખાતું માત્ર સંચાલનના હેતુ માટે જ વાપરો. એક વાર સ્થાપન પૂર્ણ થઈ ગયા પછી, તમારા સામાન્ય વપરાશ માટે એક રુટ વગરનું ખાતું બનાવો અને કંઈક ઝડપી રીતે ચોક્કસ કરવા માટે su -
વાપરીને રુટ પરવાનગી મેળવો. આ સામાન્ય નિયમો લખતી વખતની ભૂલો અથવા અયોગ્ય આદેશો કે જે તમારી સિસ્ટમને હાનિ પહોંચાડે તેની શક્યતા ઘટાડે છે.